સુરત. : વિજયાદશમીના પાવન અવસર પર ભારત રક્ષા મંચ, સુરત મહાનગર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડૉ. સ્મિત રાણા અને શ્રી ભગવાન ઝા એ ઉપસ્થિતિ દર્શાવી, શસ્ત્ર પૂજન કર્યું અને સર્વેને વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમમાં…
Read More